સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના આવકના સ્ત્રોતોનું આર્થિક વિશ્લેષણ

sthanik swarajyani sanshthana avakna stroto nu arthik visleshan

  • 0 Ratings
  • 0 Want to read
  • 0 Currently reading
  • 0 Have read
Not in Library

My Reading Lists:

Create a new list

Check-In

×Close
Add an optional check-in date. Check-in dates are used to track yearly reading goals.
Today

  • 0 Ratings
  • 0 Want to read
  • 0 Currently reading
  • 0 Have read

Buy this book

Last edited by chaudhary bharat
May 23, 2015 | History

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના આવકના સ્ત્રોતોનું આર્થિક વિશ્લેષણ

sthanik swarajyani sanshthana avakna stroto nu arthik visleshan

  • 0 Ratings
  • 0 Want to read
  • 0 Currently reading
  • 0 Have read

વર્તમાન વિસ્વમાં વસ્તીનું કદ વધી રહ્યું છે. જેથી કેન્દ્ર સ્થાને રહેલી સરકારોનું કાર્યક્ષેત્ર વધી જતાં કેન્દ્ર સ્તરેથી વ્યવસ્થિત અને યોગ્ય રીતે વહીવટ ચલાવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. આથી સમવાયીતંત્રની રાજ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સમવાયીતંત્રની રાજ્ય વ્યવસ્થાને ઇષ્ટ સ્વરૂપની રાજ્ય વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્યવસ્થા એકતંત્રી રાજ્ય વ્યવસ્થા તથા અતિવિકેન્દ્રિત રાજ્ય વ્યવસ્થા બંનેના લાભો સમાજને મેળવી આપે છે તથા તેના મોટા ભાગના ગેરફાયદાઓથી સમાજને રક્ષિત રાખે છે.
ભારતમાં ત્રણ સ્તરીય સરકારી માળખું સ્વીકાર્યું છે. તેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ભારત સરકારના ત્રણ સ્તરીય માળખાનો એક ભાગ જ છે. આ બૂકમાં અમદાવાદ મહાનગર પાલિકાની આવક અને ખર્ચનું વિસલેશન કરવામાં આવ્યું છે. આ બૂકને 6 પ્રકરણોમાં વહેચવામાં આવ્યું છે. 1. ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા
2. અમદાવાદ મહાનગરનો ઇતિહાસ
3. સ્થાનિક સ્વરાજની વિતવ્યવસ્થા
4. અમદાવાદ મહાનગર પાલિકાની આવક અને ખર્ચના વલણો
5. અમદાવાદ મહાનગરપાલિકાની આવક અને ખર્ચનો સમગ્રલક્ષી અભ્યાસ
6. મહત્વના તારણો અને સૂચનો

Publish Date
Language
Gujarati
Pages
83

Buy this book

Book Details


Published in

india

ID Numbers

Open Library
OL25678873M
ISBN 13
9789385065712

Community Reviews (0)

Feedback?
No community reviews have been submitted for this work.

Lists

This work does not appear on any lists.

History

Download catalog record: RDF / JSON
May 23, 2015 Edited by chaudhary bharat info
May 22, 2015 Edited by chaudhary bharat Edited without comment.
May 21, 2015 Created by chaudhary bharat Added new book.