વૃદ્ધાવસ્થાની સ્થિતિ - એક સમાજશાસ્ત્રીય અભ્યાસ

  • 0 Ratings
  • 0 Want to read
  • 0 Currently reading
  • 0 Have read
Not in Library

My Reading Lists:

Create a new list

Check-In

×Close
Add an optional check-in date. Check-in dates are used to track yearly reading goals.
Today

  • 0 Ratings
  • 0 Want to read
  • 0 Currently reading
  • 0 Have read

Buy this book

Last edited by ISBNbot2
August 22, 2020 | History

વૃદ્ધાવસ્થાની સ્થિતિ - એક સમાજશાસ્ત્રીય અભ્યાસ

  • 0 Ratings
  • 0 Want to read
  • 0 Currently reading
  • 0 Have read

ડૉ. હરેશ બી. સુથાર
(એમ.એ., એમ.ફિલ., પીએચ.ડી.)
ડૉ. હરેશ બી. સુથારનો જન્મ તા. 06/09/1980 ના રોજ અડાસ (તા. જી. આણંદ) મુકામે થયો હતો. તેમનું મૂળ વતન ગંભીરા છે અને તેઓ હાલમાં વડોદ મુકામે રહે છે. તેમણે બી.એ.નો અભ્યાસ એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજ આણંદમાં કર્યો હતો. એમ.એ. અને એમ. ફિલ.નો અભ્યાસ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં સમાજશાસ્ત્રના અનુસ્નાતક વિભાગમાંથી પૂર્ણ કર્યો હતો. તેમજ તેમણે પીએચ.ડી.નો અભ્યાસ પણ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરથી શૈક્ષણિક વર્ષ 2014માં પૂર્ણ કર્યો હતો.. તેમણે વ્યાખ્યાતા તરીકે 5 વર્ષ સુધી એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજ આણંદમાં પોતાની સેવાઓ આપી છે. છેલ્લાં 2 વર્ષથી તેઓ શ્રી સરકારી વિનિયન કોલેજ, ઝગડિયામાં પ્રાધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. શૈક્ષણિક પ્રકાશનોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેઓશ્રીએ 5 સંશોધન લેખો અને ISBN ધરાવતાં ત્રણ પુસ્તકો પણ પ્રકાશિત કર્યાં છે. આ તેમનું ચોથું ISBN પુસ્તક પ્રકાશિત થઇ રહ્યું છે.

Buy this book

Edition Availability
Cover of: વૃદ્ધાવસ્થાની સ્થિતિ - એક સમાજશાસ્ત્રીય  અભ્યાસ
વૃદ્ધાવસ્થાની સ્થિતિ - એક સમાજશાસ્ત્રીય અભ્યાસ
First Edition January: 2015, RET International Academic Publishing Powered By: Rudra Education Trust (Regd.) 143, Gokuldham Society, Modhera Road, Village: Dediyasan Dist. Mehsana 384002. Gujarat (India)
Paper back in Gujarati

Add another edition?

Book Details


The Physical Object

Format
Paper back
Number of pages
80
Dimensions
6 x 9 x 80 inches
Weight
300 grams

ID Numbers

Open Library
OL25679739M
ISBN 13
9789385065569
Amazon ID (ASIN)
978-93-85065-56-9

Links outside Open Library

Community Reviews (0)

Feedback?
No community reviews have been submitted for this work.

Lists

This work does not appear on any lists.

History

Download catalog record: RDF / JSON / OPDS | Wikipedia citation
August 22, 2020 Edited by ISBNbot2 normalize ISBN
May 25, 2015 Edited by RET International Academic Publishing RET International Academic Publishing (A global platform for ISBN International publishing unit with editorial & publishing services)
May 25, 2015 Edited by RET International Academic Publishing Added new cover
May 25, 2015 Created by RET International Academic Publishing Added new book.