શહેરી ક્ષેત્રોમાં બદલાતા જાહેર પરિવહનો

shaheri xetrama badalata jaher parivahano

  • 0 Ratings
  • 0 Want to read
  • 0 Currently reading
  • 0 Have read
Not in Library

My Reading Lists:

Create a new list

Check-In

×Close
Add an optional check-in date. Check-in dates are used to track yearly reading goals.
Today

  • 0 Ratings
  • 0 Want to read
  • 0 Currently reading
  • 0 Have read

Buy this book

Last edited by chaudhary bharat
May 23, 2015 | History

શહેરી ક્ષેત્રોમાં બદલાતા જાહેર પરિવહનો

shaheri xetrama badalata jaher parivahano

  • 0 Ratings
  • 0 Want to read
  • 0 Currently reading
  • 0 Have read

વર્તમાન સમયમાં કલ્યાણ રાજ્યને વરેલી સરકારોનો એક મહત્વનો ઉદ્દેશ દેશના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાનો છે. તેના એક ભાગરૂપે જ જાહેર પરિવહન દ્વારા લોકોની સુવિધાઓમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રેલ્વે જેવી મહત્વની સેવા પુરી પાડવામાં આવે છે. તેનાથી નીચે રાજ્યકક્ષાએ દરેક રાજ્ય દ્વારા રાજ્ય પરિવહન એસ.ટી. સેવા પુરી પાડવામાં આવે છે. અને તે મુજબ મોટા શહેરોમાં કોર્પોરેશન દ્વારા સિટી બસ સુવિધાઓ તેમજ રેલ્વે સુવિધાઓ પુરી પડાવમો આવે છે. તેથી આ પ્રકારની સુવિધાઓની અસરકારકતા તપાસવા માટે અમદાવાદ શહેરી ક્ષેત્રના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે.
આ બૂક માં અમદાવાદ શહેર ની સિટિબસ ની માહિતી આપવામાં આવી છે. આ બૂક કુલ 6 પ્રકારણોમાં પ્રકાશિત કરવમો આવી છે. 1. વિષય પ્રવેશ
2. જાહેર પરિવાહનનું મહત્વ અને મુખ્ય ઘટક
3. અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરી પાડવામાં આવતી સેવાઓ
4. અમદાવાદ શહેરની વર્તમાન પરિવહન પરિસ્થિતી અને સમસ્યાઓ
5. બદલાતા જાહેર પરિવાહનની સામાજિક અસરોનો અભ્યાસ
6. તારણો અને સૂચનો
પ્રસ્તુત બૂક સંશોધન ક્ષેત્રે અભ્યાસાર્થીઓને ખૂબ ઉપયોગી થશે.

Publish Date
Language
Gujarati
Pages
81

Buy this book

Edition Availability
Cover of: શહેરી ક્ષેત્રોમાં બદલાતા જાહેર પરિવહનો

Add another edition?

Book Details


Edition Notes

Published in
India

ID Numbers

Open Library
OL25679310M
ISBN 13
9789385065781

Community Reviews (0)

Feedback?
No community reviews have been submitted for this work.

Lists

This work does not appear on any lists.

History

Download catalog record: RDF / JSON / OPDS | Wikipedia citation
May 23, 2015 Edited by chaudhary bharat Edited without comment.
May 23, 2015 Edited by chaudhary bharat Added new cover
May 23, 2015 Created by chaudhary bharat Added new book.