Check nearby libraries
Buy this book
ભારતીય સમવાયી વ્યવસ્થા તંત્રમાં બંધારણ અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે જાહેરક્ષેત્રના કાર્યોની અને આવકના સાધનોની ફાળવણી કરેલ છે. ત્યાર બાદ પંચાયત રાજની વ્યવસ્થા સ્વીકારતા જાહેરક્ષેત્રના કાર્યોનું વિકેન્દ્રીકરણ થવા મ્યું છે. પરંતુ રાજ્યો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને બંધારણ અને પચાયત રાજના કાયદા અનુસાર જે કાર્યો સોપાયા છે તેના અનુસંધાનમાં પર્યાપ્ત આવકના સાધનો સોપાયા નથી. આથી રાજ્ય સરકારો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ ટોંચા નાણાકીય સાધનોની મદદ તેમને સોપાયેલા વિકાસના અને આવક સંપતિની વહેચણીના કાર્યો અસરકારક રીતે બજાવવામાં મુશ્કેલી અનુભવે છે
પ્રસ્તુત બૂકમાં ગુજરાત રાજ્યનો આવક અને ખર્ચનો અર્થશાસ્ત્રીય અભ્યાસ કરવામાં આવ્યો છે. આ બૂક વિધ્યાર્થી ઓને ખુબજ ઉપયોગી શાબિત થસે.
પ્રસ્તુત બૂક કુલ 6 પ્રકરણોમાં વહેચાવમો આવી છે.
1. રાજ્યની વિત્તવ્યવસ્થા : ગુજરાત રાજ્યના સંદર્ભમાં
2. રાજ્યની મહેસૂલી આવક અને ખર્ચ
3. રાજયનું મૂડી ખાતે આવક અને ખર્ચ
4. રાજ્યના છેલ્લા કેટલાક અંદાજપત્રોના અભ્યાસ
5. અંદાજપત્રિય આવક અને ખર્ચ વિસ્લેષણ
6. ગુજરાત રાજ્યની વિત્તવ્યવસ્થાની કથળેલી સ્થિતિનું નિદાન અને તે સુધારવા સૂચનો
Check nearby libraries
Buy this book
Showing 1 featured edition. View all 1 editions?
Edition | Availability |
---|---|
1
રાજ્યનો અર્થશાસ્ત્રીય પરિચય: Rajyano Arthsastriy Parichay
March 2015, Ret international academic publishing
in Gujarati
9385065823 9789385065828
|
aaaa
Libraries near you:
WorldCat
|
Book Details
Edition Notes
ID Numbers
Community Reviews (0)
Feedback?History
- Created May 21, 2015
- 4 revisions
Wikipedia citation
×CloseCopy and paste this code into your Wikipedia page. Need help?
May 23, 2015 | Edited by chaudhary bharat | Edited without comment. |
May 22, 2015 | Edited by chaudhary bharat | Edited without comment. |
May 22, 2015 | Edited by chaudhary bharat | Added new cover |
May 21, 2015 | Created by chaudhary bharat | Added new book. |