રાજ્યનો અર્થશાસ્ત્રીય પરિચય

Rajyano Arthsastriy Parichay

  • 0 Ratings
  • 0 Want to read
  • 0 Currently reading
  • 0 Have read
Not in Library

My Reading Lists:

Create a new list

Check-In

×Close
Add an optional check-in date. Check-in dates are used to track yearly reading goals.
Today

  • 0 Ratings
  • 0 Want to read
  • 0 Currently reading
  • 0 Have read

Buy this book

Last edited by chaudhary bharat
May 23, 2015 | History

રાજ્યનો અર્થશાસ્ત્રીય પરિચય

Rajyano Arthsastriy Parichay

  • 0 Ratings
  • 0 Want to read
  • 0 Currently reading
  • 0 Have read

ભારતીય સમવાયી વ્યવસ્થા તંત્રમાં બંધારણ અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે જાહેરક્ષેત્રના કાર્યોની અને આવકના સાધનોની ફાળવણી કરેલ છે. ત્યાર બાદ પંચાયત રાજની વ્યવસ્થા સ્વીકારતા જાહેરક્ષેત્રના કાર્યોનું વિકેન્દ્રીકરણ થવા મ્યું છે. પરંતુ રાજ્યો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને બંધારણ અને પચાયત રાજના કાયદા અનુસાર જે કાર્યો સોપાયા છે તેના અનુસંધાનમાં પર્યાપ્ત આવકના સાધનો સોપાયા નથી. આથી રાજ્ય સરકારો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ ટોંચા નાણાકીય સાધનોની મદદ તેમને સોપાયેલા વિકાસના અને આવક સંપતિની વહેચણીના કાર્યો અસરકારક રીતે બજાવવામાં મુશ્કેલી અનુભવે છે
પ્રસ્તુત બૂકમાં ગુજરાત રાજ્યનો આવક અને ખર્ચનો અર્થશાસ્ત્રીય અભ્યાસ કરવામાં આવ્યો છે. આ બૂક વિધ્યાર્થી ઓને ખુબજ ઉપયોગી શાબિત થસે. પ્રસ્તુત બૂક કુલ 6 પ્રકરણોમાં વહેચાવમો આવી છે. 1. રાજ્યની વિત્તવ્યવસ્થા : ગુજરાત રાજ્યના સંદર્ભમાં
2. રાજ્યની મહેસૂલી આવક અને ખર્ચ
3. રાજયનું મૂડી ખાતે આવક અને ખર્ચ
4. રાજ્યના છેલ્લા કેટલાક અંદાજપત્રોના અભ્યાસ
5. અંદાજપત્રિય આવક અને ખર્ચ વિસ્લેષણ
6. ગુજરાત રાજ્યની વિત્તવ્યવસ્થાની કથળેલી સ્થિતિનું નિદાન અને તે સુધારવા સૂચનો

Publish Date
Language
Gujarati
Pages
91

Buy this book

Edition Availability
Cover of: રાજ્યનો અર્થશાસ્ત્રીય પરિચય
રાજ્યનો અર્થશાસ્ત્રીય પરિચય: Rajyano Arthsastriy Parichay
March 2015, Ret international academic publishing

Add another edition?

Book Details


Published in

india

ID Numbers

Open Library
OL25678878M
ISBN 13
9789385065828

Community Reviews (0)

Feedback?
No community reviews have been submitted for this work.

Lists

This work does not appear on any lists.

History

Download catalog record: RDF / JSON
May 23, 2015 Edited by chaudhary bharat Edited without comment.
May 22, 2015 Edited by chaudhary bharat Edited without comment.
May 21, 2015 Created by chaudhary bharat Added new book.